________________
પયન્ના સંગ્રહ
जिअ-लोअ-बंधुणा कुगइ-सिंधुणो पारगा महाभागा। नाराइएहि सिवसुक्ख, साहगा साहुणो सरणं ॥३१॥
અર્થ - જીવલેક (છ જવનિકાય)ના બંધુ, કુગતિરૂપી સમુદ્રના પાર પામનાર, મહા ભાગ્યવાળા અને જ્ઞાનદિક વડે મોક્ષ સુખના સાધનાર સાધુઓ (મને) શરણ હે. ૩૧ केवलिणो परमोही, विउलमई सुअहरा जिणमयंमि । आयरिय-उवज्झाया, ते सव्वे साहुणा सरणं ॥३२॥
અર્થ - કેવલીઓ, પરમાવધિજ્ઞાનવાળા, વિપુલમતિ મન:પર્યવજ્ઞાની, કૃતધરે, તેમજ જિનમતને વિષે રહેલા આચાર્યો અને ઉપાધ્યાયે તે સર્વે સાધુએ મને શરણ છે. ૩૨ चउदस-दस-नव-पुव्वी, दुवालसिकारसंगिणो जे अ। जिणकप्पाहालंदि अ, परिहारविसुद्धि साहू अ ॥३३॥
અર્થ – શૈદ પૂર્વી, દસ પૂર્વી અને નવ પૂર્વી, અને વળી જે બાર અંગ ધરનાર અને અગિયાર અંગ ધરનાર, જિનલ્પી, યથાલંદી તથા પરિવાર વિશુદ્ધિ ચારિત્રવાલા સાધુઓ. ૩૩ खीरासव-महुआसव, संभिन्नसोअ-कुट्ठबूद्धी अ। चारण-घेउन्वि-पपाणु, सारिणा साहुणा सरणं ॥३४॥
અર્થ - ક્ષીરાવ લબ્ધિવાળા, મકવાશ્રય લબ્ધિવાળા,