________________
પયન્ના સંગ્રહ
हिंसाइ-दोस-सुन्ना, कयकारना संयंभूरुपन्ना । अजरामर-पह-खुन्ना, साहु सरणं सुकयपुना ॥३॥
અર્થ - હિંસાદિક દોષ રહિત, કરૂણા ભાવવાળા, સ્વયંભૂ રમણ સમુદ્ર સમાન વિશાલ બુદ્ધિવાલા, જરા અને મરણરહિત મોક્ષ
માર્ગમાં જનારા, અને અતિશય પુન્યશાળી સાધુ મને શરણ હો. ૩૮ काम-विडंबण-चुक्का, कलिमलमुक्का विमुक्कचोरिका। पावरय-सुरय-रिका, साहूगुणरयणचचिका ॥३९॥
અર્થ - કામની વિડંબનાથી મૂકાયેલા, પાપ મલે રહિત, ચેરીને ત્યાગ કરનાર, પાપરૂપ રજના કારણ રૂપ, મૈથુન રહિત અને
સાધુના ગુણરૂપ રત્નની કાંતિવાળા મુનિએ (મ) શરણ હો. ૩૯ साहुत्तसुट्ठिआ जं, आयरियाई तओ अ ते साहू। साहुभणिएण गहिआ, तम्हा ते साहुणा सरणं ॥४०॥
અર્થ :- જે માટે સાધુપણામાં સારી રીતે રહેલા આચાર્યાદિક છે તે માટે તેઓ પણ સાધુ કહેવાય. સાધુ કહેવાવડે તેમને
ગ્રહણ કર્યા તે માટે તે સાધુએ તેમને) શરણ છે. ૪૦ पडिवन्न-साहु-सरणा, सरणं काउं पुणावि जिणधम्म । पहरिस-रामंच-पवंच, कंचुअंचिअतणू भणइ ॥४१॥
અર્થ:- સાધુનું શરણ સ્વીકારીને વળી પણ જિન ધર્મને