________________
ભર પત્રો
૪૩
અર્થ :- સ્પર્શ ઇદ્રિયવડે દુષ્ટ માલિકને રાજા નાશ પામે; એકેક વિષયે એ બધા નાશ પામ્યા તે જે પાંચે ઇંદ્રિયામાં અસકત હોય તેનું શું કહેવું ? ૧૪૬ विसयाविक्खा निवडइ, निरविक्खा तरह दुत्तरभवाह । देवीदीवसमागय-भाउअगा दुन्नि दिटुंता ॥ "भाउअजुयलं च भणियं च” इति पाठांतरं ॥१४७॥
અર્થ - વિષયની અપેક્ષા કરનારે જવ દુતર ભવ સમુદ્રમાં પડે છે, અને વિષચથી નિરપેક્ષ હોય તે ભવ સમુદ્રને તરે છે. (આ ઉપર) રત્ન દ્વીપની દેવીને મળેલા (જિન પાલિત અને જિનરક્ષિત નામના બે ભાઈઓનું દષ્ટાંત કહ્યું છે. ૧૪૭ छलिया अवयक्खंता, निरावयक्खा गया अविग्घेणं । तम्हा पवयणमारे, निरावयक्खेण हायव्वं ॥१४८॥
અથ :- રાગની અપેક્ષા રાખનારા જીવે ઠગાયા છે અને રાગની અપેક્ષા વિનાના વિ વિના (ઈક્તિને પામ્યા છે, પ્રવચનના સારને પામેલા છએ રાગની અપેક્ષા વિનાના થવું. ૧૪૮ विसए अवयवखंता, पडति संसारसायरे घोरे । विसएसु निराविक्खा, तरंति संसारकंतारं ॥१४९॥
અર્થ :– વિષયમાં આસક્તિ રાખતા જ ઘેર સંસાર સાગરને વિષે પડે છે, અને વિષયમાં આસક્તિ વિનાના છે સંસાર રૂપી અટવીને ઓલંગી જાય છે. ૧૪૯