________________
४४
પયા સંગ્રહ
-
ता धीर ! धिइबलेणं, दुईते दमसु इंदियमइंदे। तेणुक्खयपडिवक्खो, हराहि आराहणपडागं॥१५०॥
અર્થ - તેથી હું ધીર પુરૂષ ! ધીરજ રૂપી બલવડે દુર્દાત (દુખે દમાય તેવા) ઇદ્રિ રૂપ સિંહને દમ, તેથી કરીને અંતરંગ વૈરી રાગ અને દ્રષને જય કરનાર તું આરાધના પતાકાને સ્વીકાર કર. ૧૫૦ कोहाइण विवागं, नाऊण य तेसि निग्गहेण गुणं । निग्गिण्ह तेण सुपुरिस,
कसायकलिणा पयत्तेण ॥१५॥ અર્થ - કૈધાદિકના વિપાકને જાણને અને તેના નિગ્રહથી થતા ગુણને જાણીને હે સુપુરૂષ ! તું પ્રયત્ન વડે કષાય રૂપી કલેશને નિગ્રહ કરે. ૧૫૧ जं अइतिक्खं दुक्खं, जं च सुहं उत्तिमं तिलाईए। तं जाण कसायाणं, वुद्वि-क्खय-हेज्यं सव्वं ॥१५२॥
अर्थ :- २ गतने विष अति तीन दु: અને જે ઉત્તમ સુખ છે તે સર્વે અનુક્રમે કષાયની વૃદ્ધિ અને ક્ષયનું કારણ સમજ. ૧૫૨ कारण नंदमाई, निहया माणेण पइसुरामाई। मायाए पंडरज्जा, लोहेणं लोहणंदाइ ॥१५३॥