________________
ભર પયગ્નો
૩૭
-
અર્થ :- તેથી દષ્ટિવિષ સર્ષની દૃષ્ટિની જેવી તે સ્ત્રીઓની દષ્ટિને તમે ત્યાગ કરે, કેમકે સ્ત્રીનાં નેત્ર બાણ ચારિત્રરૂપી પ્રાણોને નાશ કરે છે. ૧૨૬ महिलासंसग्गीए, अग्गी इव जंच अप्पसारस्स । मय' ब मणा मुणिणा,
__ऽवि हंत सिग्धं चिय विलाइ ॥१२७॥
અર્થ :- સ્ત્રીની સેબતથી અલ્પ સત્યવાલા મુનિનું પણ મન અગ્નિથી મણ ઓગળી જાય તેમ ખરેખર જલદી આગલી જાય છે. ૧૨૭ जइवि परिचत्तसंगो, तवतणुयंगा तहावि परिवडइ। महिलासंसग्गीए, कासाभवणूसियव्व रिसी॥१२८॥
અર્થ :- જે પણ સર્વ સંગને ત્યાગ કરનાર અને તપવડે પાતલા અંગવાલા હોય તે પણ કેશાન ઘરમાં વસનાર (સિહ ગુફાવાસી) મુનીની જેમ સ્ત્રીના સંગથી મુનિઓ ચલાયમાન થાય છે. ૧૨૮ सिंगारतरंगाए, विलासवेलाए जोव्वणजलाए। के के जयंमि पुरिसा, नारिनईए न बुहृति॥१२९।।
અથ - શુંગાર રૂપી કલ્લોલવાળી, વિલાસ રૂપી ભરતી વાળી, અને યૌવન રૂપી પાણી વાળી સ્ત્રી રૂપી નદીમાં જગતને વિષે કયા કયા પુરૂષ નથી ડુબતા ? ૧૨૯