SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ પન્ના સંગ્રહ विसयजलं मोहकलं, विलास-बिब्बोय-जलयराइण्णं । मयमयरं उत्तिन्ना, तारुनमहण्णवं धीरा ॥१३०॥ અર્થ - ધીર પુરૂષે વિષય રૂપ જલવાલા, મેહ રૂપી કાદવવાલા, વિલાસ અને અભિમાન રૂપી જલચરથી ભરેલા અને મદ રૂપી મગરવાલા, યૌવન રૂપી સમુદ્રને તરી ગયા છે. ૧૩૦ अभितरबाहिरए, सव्वे संगे तुमं विवज्जेहि । कय-कारिय-णुमईहिं, काय-मणो-चाय-जोगेहिं ॥१३१॥ અર્થ :- કરવા કરાવવા અને અનુદવા રૂપ ત્રણ કરણવડે અને મન વચન અને કાયાના જેગો વડે અત્યંતર અને બાહ્ય એવા સર્વે સંગેને તું ત્યાગ કર. ૧૩૧ संगनिमित्तं मारइ, भणइ अलियं करेइ चोरिकं । सेवइ मेहुण मुच्छं, अप्परिमाणं कुणइ जीवो ।।१३२॥ म :- सना (पश्निा ) हेतु प डिंसा रे छ, જૂઠું બોલે છે, ચેરી કરે છે, મૈથુન સેવે છે, અને પરિમાણ રહિત મૂછ કરે છે (પરિગ્રહનું પરિમાણ કરતા નથી.) ૧૩૨ संगा महाभयं जं, विहेडिओ सावएण संतेणं । पुत्तेण हिए अत्यंमि, मुणिवई कुंचिएण जहा ।।१३३॥
SR No.023101
Book TitlePayanna Sangraha Bhashantar
Original Sutra AuthorN/A
AuthorVijayjinendrasuri
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year1986
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, agam_chatusharan, agam_aaturpratyakhyan, agam_mahapratyakhyan, agam_bhaktaparigna, & agam_anykaalin
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy