SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ३६ યન્ના સગ્રહ અર્થ :- स्त्री शोउनी नहीं, दुरितनी (पापनी) गुझ, કપટનું ઘર, કલેશની કરનારી, વૈરરૂપી અગ્નિને સળગાવવાને અરૂણીના લાકડા સમાન, દુઃખની ખાણુ અને સુખની પ્રતિ પક્ષી છે. ૧૨૩ अमुणिय-मण-परिकम्मा, सम्म का नाम नासि तरह ! वम्मह-सर-पसरोहे, दिट्टिच्छाहे मच्छीणं ॥ १२४ ॥ અર્થ :- કામના બાણુના વિસ્તારવાળા મૃગાક્ષીઆ (સ્ત્રી)નાં દૃષ્ટિનાં કટાક્ષને વિષેથી મનના નિગ્રહને નહિ, જાણનાર કયા પુરૂષ સમ્યક્ નાશી જવાને સમર્થ થાય ? ૧૨૪ घणमालाओ व दुरुन्नत सुपओहराउ वढति । मोहविसं महिलाओ अलक्कविसं व पुरिसंस्स ॥ १२५॥ અર્થ :- અતિ ચાં અને ઘણાં વાદલાંવાલી મેઘમાલા જેમ હડકવાના વિષને વધારે તેમ અતિશય ઉંચા પર્યેાધર (સ્તન) વાળી સ્ત્રીઓ પુરૂષના માહુ વિષને વધારે છે. ૧૨૫ परिहरसू तओ तासि, दिट्टि दिट्ठीविसस्स व अहिस्स । जं रमणि - नयणबाणा, चरित्तपाणे विणासंति ॥ १२६ ॥
SR No.023101
Book TitlePayanna Sangraha Bhashantar
Original Sutra AuthorN/A
AuthorVijayjinendrasuri
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year1986
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, agam_chatusharan, agam_aaturpratyakhyan, agam_mahapratyakhyan, agam_bhaktaparigna, & agam_anykaalin
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy