SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ભત્ત પન્ના ૩૫ किं तु महिलाण तासिं, दंसण - सुंदर - जणिय-माहाणं । आलिंगणमइरा देह, वज्झमालाण व विणासं ॥ १२० ॥ અર્થ :- પરંતુ દર્શીનની સુંદરતાથી માહ ઉત્પન્ન કરનાર તે સ્ત્રીઓની આલિંગનરૂપ મદિરા, કણેરની વધ્ય (વધ્ય પુરુષને ગળે પહેરાવવામાં આવતી) માલાની પેઠે પુરુષોને વિનાશ આપે છે. ૧૨૦ # रमणीय दंसणं चेव, सुंदर होउ संगमसुहेणं । गंधुत्रिय सुरहे। मालई, मलणं पुण विणासो ॥१२१॥ અર્થ :- સ્ત્રીઓનું દન ખરેખર સુંદર છે, માટે સંગમના સુખ વડે સ`, માલાનો ગંધ પણ સુગંધિદ્વાર હાય છે, પણ મન વિનાશરૂપ થાય છે. ૧૨૧ साकेयपुरा हिवइ, देवरई रज्ज - सुक्ख - पन्भट्ठो । पंगुलहेउं छठें।, बूढा य नईइ देवीए ॥ १२२ ॥ અર્થ :- સાકેત નગરના દેવતિ નામે રાજા રાજ્યના સુખથી ભ્રષ્ટ થયે, કારણ કે રાણીએ પાંગલા ઉપરના રાગને કારણે તેને નદીમાં ફેંક્યો અને તે નદીમાં મૂક્યો. ૧૨૨ सोयसरी दुरियदरी, कवडकुडी महिलिया किलेसकरी । वइर - विरायण - अरणी, दुक्खखणी सुक्खपडिवक्खा ॥ १२३॥
SR No.023101
Book TitlePayanna Sangraha Bhashantar
Original Sutra AuthorN/A
AuthorVijayjinendrasuri
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year1986
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, agam_chatusharan, agam_aaturpratyakhyan, agam_mahapratyakhyan, agam_bhaktaparigna, & agam_anykaalin
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy