________________
પન્ના સંગ્રહ
सुठुवि जियासु सुठुवि,
पियासु सुठुवि परूढपिम्मासु । महिलासु मुअंगीसुअ,वीसंभं नाम का कुणइ॥११७॥
અથ:- અતિશય પશ્ચિયવાલી, અતિશય પ્રિય, વળી અતિશય પ્રેમવંત એવી પણ સ્ત્રીઓ રૂ૫ સાપણને વિષે ખરેખર કેણ વિશ્વાસ કરે? ૧૧૭ विसंभनिब्भरं पि हु, उवयारपरं परूढपणयंपि। कयविप्पियं पई (पिअं) झत्ति,
निति निहणं हयासाओ ॥११८॥ मथ :- हामी आशावाणी ते (स्त्रीमा) मति વિશ્વાસવંત, ઉપકારને વિષે તત્પર, ને ગાઢ પ્રેમવાળા પણ
એક વાર અપ્રિય કરનાર પતિને જલદી મરણ પમાડે છે. ૧૧૮ रमणीयदंसणाओ, सोमालंगीओ गुणनिबद्धाओ। नवमालइमालाओ व,
___ हरति हिययं महिलियाओ ॥११९॥
અય - સુંદર દેખાવવાળી, સુકુમાર અંગવાળી અને ગુણથી દોરીથી) બંધાએલી નવી બાઈની માણસો પુરુષના હૃદયને હરણ કરે છે. ૧૧૯