SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ભર પયગ્નો બાળકને જન્મ આપનારી પિતાની માતાના ઉપર સુરત (વિષય) સુખથી રક્ત થએલે રહ્યો. ૧૧૩ पडिपिल्लिय कामकलिं, कामग्धत्थासु मुयसु अणुबंध । महिलासु दासविसव,-ल्लरीसु पयई नियच्छंतो॥११४॥ અર્થ :– કંદર્પથી વ્યાપ્ત અને દેષરૂપ વિષની વેલડી સરખી સ્ત્રીઓને વિષે પ્રેર્યો છે કામકલહ જેણે એવા પ્રતિબંધને (આસક્તિને સ્વભાવથી જોતા એવા તમે છેડી દે. ૧૧૪ महिला कुलं सुवंसं, पई सुयं मायरं च पियरं च । विसअंधा अगणंती, दुक्खसमुदंमि पाडेइ ॥११५॥ અર્થ - વિષયમાં અંધ બનેલી સ્ત્રી કુલ, વંશ, પતિ, પુત્ર, માતા તેમજ પિતાને નહિ ગણકારતી દુઃખરૂપી સમુદ્રમાં પડે છે. ૧૧૫ नीयंगमाहिं सुपओ-हराहिं उप्पिच्छमंथरगईहिं । महिलाहिं निन्नयाहिं व, गिरिचरगुरुयावि भिज्जति ॥११६॥ અર્થ :- સ્ત્રીઓને નદી સાથે સરખાવતાં જણાવે છે કેસ્ત્રીઓ નીચગામિની, (નદી પક્ષે ઢળતી જમીનમાં જનારી) સારા સ્તનવાલી, (નદી પક્ષે-સુંદર પાણુને ધારણ કરનારી) દેખવા ભાગ્ય સુંદર અને મંદ મંદ ગતિવાલી નદીઓની પેઠે મેરૂ પર્વત જેવા ભારે (પુરુષ)ને પણ ભેદી નાખે છે. ૧૧૬
SR No.023101
Book TitlePayanna Sangraha Bhashantar
Original Sutra AuthorN/A
AuthorVijayjinendrasuri
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year1986
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, agam_chatusharan, agam_aaturpratyakhyan, agam_mahapratyakhyan, agam_bhaktaparigna, & agam_anykaalin
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy