________________
ભર પયગ્નો
-
૨૫
અર્થ :- માટે તે ઉઠતા મનરૂપી માંકડાને જિનના ઉપદેશ વડે દોરીથી બાંધેલ કરીને શુભ ધ્યાનને વિષે રમાડવે. ૮૫ सूई जहा ससुत्ता, न नस्सइ कयवरंमि पडियावि। जीवाऽवि तह ससुत्तो,न नस्सइ गओवि संसारे॥८६॥
અર્થ – જેમ દેરા સહિત સંય કચરામાં પડી હોય તે પણ ખવાતી નથી, તેમ (શુભ ધ્યાન રૂપી) દેરા સહિત જીવ પણ સંસારને વિષે પડ્યો હોય તે પણ નાશ પામતે નથી. ૮૬ खंडसिलेोगेहिं जवा,
जइ ता मरणाउ रक्खिओ राया। पत्तो अ सुसामन्नं,
| દિં પુન નિબઉત્ત-ગુf Iટલા અર્થ :- જે લૌકિક શ્લોકો વડે યવ રાજર્ષિએ રાજાને મરણ થકી બચાવ્યો અને તે (રાજા) રૂડું સાધુપણું પામે, તે જિનેશ્વર ભગવાને કહેલા સૂત્ર વડે જીવ મરણના દુઃખથી છૂટે એમાં શું કહેવું ? ૮૭ अहवा चिलाइपुत्तो, पत्तो नाणं तहाँ सुरत्तं च । સમ-વિવેગ-સંવર,
-સુમરણ-મિત્ત-સુયનાળા ૮૮ાા અર્થ :- અથવા ઉપ્રશાસ, વિવેક, સંવર એ પદના