________________
૨૪
પન્ના સંગ્રહ विज्जा जहा पिसायं, सुट् ठुवउत्ता करेइ पुरिसवसं । नाणं हिययपिसायं, सुट्ठुवउत्तं तह करेइ ॥८२॥
અર્થ - જેમ સારી રીતે આરાધેલી વિદ્યા પિચાશને પુરૂષના વશ કરે છે, તેમ સારી રીતે આરાધેલું જ્ઞાન માન રૂપી પશાચને વશ કરે છે. ૮૨ उवसमइ किण्हसप्पो, जह मंतण विहिणा पउत्तेणं । तह हियय-किण्ह-सप्पा. सुट्टवउत्तेण नाणेणं ॥३॥
અર્થ - જેમ વિધિએ આરાધેલા મંત્રવડે કૃષ્ણ સર્પ ઉપશમે છે, તેમ સારી રીતે આરાધેલા જ્ઞાન વડે મન રૂપી કૃષ્ણ સર્પ વશ થાય છે. ૮૩ जह मक्कडओ खणमवि,
___ मज्झत्था अच्छिउ न सक्केइ । तह खणमवि मज्झत्था,
विसएहि विणा न होइ मणा ॥४॥ અર્થ :- જેમ માંકડો ક્ષણ માત્ર પણ નિશ્ચલ રહી શક્ત નથી, તેમ વિષયેના આનંદ વિના મન ક્ષણ માત્ર પણ मध्यस्थ (निश्चर) २डी शतुं नथी. ८४ - तम्हा स उट्ठिउमणो, मणमक्कडओ जिणावएसेणं । काउ सुत्तनिबद्धो, रामेयव्वा सुहज्झाणे ॥५॥