________________
૨૬
પન્ના સંગ્રહ સાંભલવા માત્ર તેટલા જ) શ્રત જ્ઞાનવાળે ચિલાતી પુત્ર જ્ઞાન તેમજ દેવપણું પા. ૮૮ परिहर छज्जीववहं, सम्मं मण-चयण-काय-जोगेहि । जीवविसेसं नाउं, जावज्जीवं पयत्तैणं ॥८९॥
અર્થ - જીવના ભેદને જાણીને જાવજજીવ પ્રયત્ન વડે સમ્યફ મન, વચન, કાયાના ગવડે છે કાયના જીવના વધને
ત્યાગ કર. ૮૯
जह ते न पियं दुक्खं
__जाणिअ एमेव सव्वजीवाणं । सव्वायरमुवउत्तो, अत्तोवम्मेण कुणसु दयं ॥९०॥
અર્થ :- જેમ તને દુખ વહાલું લાગતું નથી, એમ સર્વ જીવને પણ દુ ખ ગમતું નથી એવું જાણીને, સર્વ આદર વડે ઉપયુક્ત (સાવધાન) છતે આત્માની ઉપમા વડે દયાને કર. ૯૦ तुंगं न मंदराओ, आगासाओ विसालयं नत्यि। जह तह जयंमि जाणसु,
धम्ममहिंसासमं नत्थि ॥११॥ અથ – જેમ જગતને વિષે મેરૂ પર્વત કરતાં કોઈ ઊંચું નથી અને આકાશ કરતાં કઈ મેટું નથી, તેમ અહિંસા સમાન ધર્મ નથી એમ તું જાણ. ૯૧