________________
પન્ના સંગ્રહ
कुग्गह परूढ-मूलं, मूला उच्छिद वच्छ मिच्छत्तं । भावेसु परमतत्तं, संमत्तं सुतनीईए ॥५३॥
मथ - ध्यु छ घई (४ ) ३भूस रेनु એવા મિથ્યાત્વને મૂલ થકી ઉખેડી નાંખીને હે વત્સ! પરમ તત્વ એવા સમ્યકત્વને સૂત્રની નીતિએ વિચાર. ૫૩ भत्तिं च कुणसु तिव्वं, गुणाणुराएण वीयरायाणं । तह पंचनमुक्कारे, पवयणसारे रई कुणसु ॥५४॥
અર્થ - વળી ગુણના અનુરાગ વડે વીતરાગ ભગવાનની તીવ્ર ભક્તિ કર. તથા પ્રવચનના સાર એવા પાંચ નમસ્કારને વિષે અનુરાગ કર. ૫૪ सुविहिय-हिय-निज्झाए,
सज्झाए उज्जुओ सया होसु । निच्चं पंचमहव्वय-रक्खं कुण आयपच्चक्खं ॥५५॥
અર્થ “– સુવિહિત સાધુને હિતના કરનાર સ્વાધ્યાયને વિષે હંમેશાં ઉધમવંત થા, અને નિત્ય પાંચ મહાવ્રતની રક્ષા આત્માની સાક્ષીએ કર. ૫૫ उज्झसु नियाणसल्लं, मोहमहल्लं सुकम्मनिस्सल्लं । दमसु अ मुर्णिदसंदोहे निदिए इंदिय-महंदे ॥५६॥
અર્થ “- મોહ વડે કરીને મોટા અને શુભ કર્મને વિષે