________________
ભત પયત્રી
૧૭
શલ્ય સમાન નિયાણ શલ્યને તું ત્યાગ કર, અને મુનીદ્રોના સમૂહમાં નિંદાએલ ઈંદ્રિય મૃગે દ્રોને તું દમ, પદ निव्वाणसुहावाए, विइन्न-निरयाइ-दारुणावाए । हणसु कसायपिसाए, विसयतिसाए सइसहाए ॥५७॥
અર્થ - નિર્વાણ સુખમાં અંતરાય ભૂત, નરકાદિકને વિષે ભયંક્ય પાત કરાવનાર અને વિષય તૃષ્ણામાં સદા સહાય કરનાર કષાયે રૂપી પિશાચેને તું હણ ૫૭ काले अपहुपंत, सामन्ने सावसेसिए इण्हि । मोह-महाग्उि-दारणअसिलढिसुणसुअणुसहि॥५८॥
અર્થ - કાલ નહિ પહોંચતે અને હમણાં થોડું ચારિત્ર બાકી રહે છતે, મેહ રૂપી વરીને વિદારવાને માટે ખડગ અને લાઠી (ડાંગ) સમાન હિત શિક્ષાને તું સાભલ. ૫૮ * संसारमूलवीयं, मिच्छत्तं सव्वहा विवज्जेह । संमत्ते दढचित्तो होसु नमुक्कारकुसला अ ॥५९॥
અર્થ :- સંસારના મૂલ બીજ ભૂત મિથ્યાત્વને સર્વ પ્રકારે ત્યાગ કર. અને સમ્યકત્વને વિષે દઢ ચિત્તવાલે થઈ નમસ્કારના ધ્યાનને વિષે કુશલ થા. ૫૯ मिगतिहियाहिं तोयं,
मन्नति नरा जहा सतण्हाए । सुक्खाई कुहम्माओ, तहेव मिच्छत्तमूढमणा॥ ६०॥