________________
ભત્ત પયન્નો
૧૫
અર્થ - હે ભગવન ! મારા સર્વે અપરાધના પદ (વાંક), હું માનું છું માટે મને ખમે અને પણ ગુણના સમૂહ વાલા સંઘને શુદ્ધ થઈને ખમાવું છું. ૪૯ इय वंदण-खामण गरिहणेहिं, भवसयसमज्जियं कम्म। उवणेइ खणेण खयं, मिगावई-राइपतिव्व ॥५०॥
અર્થ :- આ રીતે વંદન, ખામણું અને સ્વનિંદાઓ વડે સે ભવનું ઉપાજેવું કર્મ એક ક્ષણ માત્રમાં મૃગાવતી રાણીની પેઠે ક્ષય કરે છે. ૫૦ अह तस्स महव्वय--सुठ्ठियस्स
tણવા-માઉથમફસો पच्चक्खायाहारस्स, तिव्य-संवेग-सुहयस्स ॥५१॥
અથ. - હવે મહાવ્રતને વિષે નિશ્ચલ રહેલા, જિન વચન વડે ભાવિત મનવાળા, આહારનાં પચ્ચખાણ કરનાર અને તીવ્ર સંવેગ વડે મનહર તે (અણુસણ કરનાર)ને. પ૧ आराहणलाभाउ, कयत्थमप्पाणयं मुणंतस्स । कलुस-कल-त
અનુર્દિ હે મળવણમા પરા અર્થ - અણુશણુની આરાધનાના લાભથી પિતાને કૃતાર્થ માનનારા તેને આચાર્ય મહારાજ પાપરૂપી કાદવને એલંગવાને લાકડી સમાન શીખામણ આપે છે. પર