SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ આઉર પચ્ચકખાણ પયગ્નો सीलेणवि मरियव्वं, निस्सीलेणवि अवस्स मरियव्वं । दुण्हपि हु मरियव्वे, वरं खु सीलत्तणे मरिउँ ॥६५॥ અર્થ - શીલવાળાએ પણ મરવું પડે છે, શીલ રહિત માણસે પણ અવશ્ય કરવું પડે છે, બંનેને પણ નિશ્ચય કરી મરવાનું છે, તે શીલ સહિત મરવું એ નિચે સુંદર છે. ૨૫ नाणस्स दंसणस्स य, सम्मत्तस्स य चरित्तजुत्तस्स । जो काही उवओगं, संसारा सो विमुचिहिसि ॥६६॥ અર્થ - જે કઈ ચારિત્ર સહિત જ્ઞાનમાં દર્શનમાં અને સમ્યકત્વમાં સાવધાનપણું (પ્રયત્ન) કરશે તે વિશેષે કરી સંસારથકી મૂકાશે. ૬૬ चिरउसिअबंभयारी, पफ्फाडेऊण सेसयं कम्मं । अणुपुबीइ विसुद्धो, गच्छइ सिद्धि धुअकिलेमो ॥६॥ અર્થ - ઘણા કાળ સુધી બ્રહ્મચર્ય સેવનાર અને બાકીના કર્મને નાશ કરીને તથા સર્વ કલેશને નાશ કરીને અનુક્રમે શુદ્ધ થએલે સિદ્ધમાં જાય છે. ૬૭ निक्कसायस्स दंतस्स, सूरस्स ववसाइयो । संसारपरिभीअस्स, पञ्चक्खाणं सुहं भवे ॥६॥ અર્થ - કષાય રહિત, દાન્ત, (પાંચ ઇન્દ્રિયો તથા મનને
SR No.023101
Book TitlePayanna Sangraha Bhashantar
Original Sutra AuthorN/A
AuthorVijayjinendrasuri
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year1986
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, agam_chatusharan, agam_aaturpratyakhyan, agam_mahapratyakhyan, agam_bhaktaparigna, & agam_anykaalin
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy