________________
પન્ના સંગ્રહ
इय कलिउण सहरिसं,
गुरुपायमूलेऽभिगम्म विणएणं । भालयल-मिलिय-कर-कमल,
सेहरा बंदिउं भणइ ॥१७॥ અર્થ :- આ અણુશણ કરીને હર્ષ સહિત વિનય વડે ગુરુનાં ચરણ કમલ આગલ આવીને હસ્ત કમલ મુકુટની પેઠે કપાલે લગાડીને ગુરુને વાંચીને આ પ્રમાણે કહે. ૧૭ आरुहियमहं सुपुरिस, भत्तपरिना-पसत्थ-बोहित्थं । निज्जामएण गुरुणा, इच्छामि भवनवं तरि॥१८॥
અર્થ :- હે સન્દુરુષ! ભક્ત પરિણારૂપ ઉત્તમ વહાણ ઉપર ચઢીને નિયામક ગુરુ વડે સંસારરૂપી સમુદ્રને તરવાને
छु छु. १८ कारनामयनीसंद-सुंदरो सोवि से गुरू भणइ । आलोयण-वय-खामण,-पुरस्सरं तं पवज्जेसु ॥१९॥
અર્થ - દયા રૂપ અમૃત રસથી સુંદર તે ગુરુ પણ તેને ४९ छ -( Arस !) भावीय , प्रत व्यरी, सपने ખમાવવા પૂર્વક, ભક્ત પરિજ્ઞા અણુશણને અંગીકાર કર. ૧૯ इच्छामुत्ति भणित्ता, भत्ती-बहुमाण-सुद्ध-संकप्पा । गुरुणो विगयावाए, पाए अभिवंदिउँ विहिणा ॥२०॥