________________
ભત્ત યો
અર્થ :- ઇચ્છ' એમ કહીને ભક્તિ અને બહુમાન વર્ડ શુદ્ધ સ’કલ્પવાલા, ગએલા અનવાળા ગુરૂના ચરણ કમલને વિધિપૂર્વક વાંઢીને. ૨૦
सल्लं उद्धरिउमणा, संवेगुव्वेयतिव्वसद्धाओ । जं कुणइ सुद्धिहउं, सो तेणाराहओ होइ ||२१|| અર્થ :- પેતાના શલ્યને ઉદ્ધરવાને છતા, સંવેગ (માક્ષના અભિલાષ) અને ઉદ્વેગ (સ ́સાર છેડવાની ઇચ્છા) થકી તીવ્ર શ્રદ્ધાવાલેા શુદ્ધિને માટે જે કઈ કરે તે વડે તે માણસ આરાધક થાય. ૨૧
अह सो आलाअणदास- वज्जियं उज्जियं जहायरियं । बालुव्व बालकालाए, देव आलाअणं सम्मं ॥२२॥
અર્થ :- હવે તે આલેયણુના દોષે કરીને રહિત, ખાલકની માફક બચપણના વખતથી જેવું આચરણ યુ હોય તેવું સમ્યક્ પ્રકારે આલેચન કરે. ૨૨
ठविए पायच्छिते, गणिणा गणि- संपया - समग्गेणं । संममणुमन्निय तवं अपावभावो पुणेा भइ ||२३|
અર્થ :- આચાર્યના સમગ્ર ચુણા સહિત આચાયે પ્રાયશ્ચિત આપે થકે, સમ્યક્ પ્રકારે તે પ્રાયશ્ચિત તપ આદરીને નિમલ ભાવવાલે તે શિષ્ય ફ્રીને કહે. ૨૩