________________
૧૧૬
આઉર પચ્ચખાણ પત્રો વચન, કાયાએ કરી હું સિરાવું છું, વળી સર્વ આગાર રહિત (જ્ઞાન, શ્રદ્ધા અને ક્રિયા રૂપ) ત્રણ પ્રકારનું સામાયિક કરૂં છું. ૧૮ वझं अभितरं उबहिं, सरीराइ सभायणं । માસ-વાય-રો, સર્વ મો વાણિરે છે?
અર્થ :- બાહ્ય અભ્યતર ઉપધિ, અને ભજન સહિત શરીરાદિ એ સર્વને ભાવથી મન, વચન, કાયાએ કરીને હું
સિરાવું છું. ૧૯ सव्वं पाणारंभ, पच्चक्खामित्ति अलियवयणं च । सबमदिन्नादाणं, मेहुनपरिग्गहं चेव ॥२०॥
અર્થ - આ પ્રકારે સર્વ પ્રાણીઓના આરંભને, અલિક (અસત્ય) વચનને, સર્વ અદત્તાદાન (ચેરી)ને, મૈથુનને અને
પરિગ્રહને હું પચ્ચખું છું. ૨૦ सम्मं मे सबभूएसु, वेरै मज्झ न केणइ । आसाओ वोसिरित्ताणं, समाहिमणुपालये ॥२१॥
અર્થ - મારે સર્વ પ્રાણીઓ સાથે મિત્રતા છે, કેઈની સાથે મારે વેર નથી, વાંચ્છનાઓને ત્યાગ કરીને હું સમાધિ રાખું છું. ૨૧ रागं बंध पओसं च, हरिसं दीणभावयं । उस्सुगत्तं भयं सोगं, रई अरइं च वोसिरे ॥२२॥