________________
પયગ્રા સંગ્રહ
૧૧૫
हुज्ज इमंमि समये, उवकमा जीविअस्स जद्द मझे। एअं पच्चक्खाणं, विउला आराहणा होउ ॥१५॥ ___:- भा२वितन। उपम (आयुष्यना नाथ) આ અવસરમાં હોય, તે આ પચ્ચખાણ અને વિસ્તારવાળી આરાધના થાઓ ૧૫ सबदुक्ख-पहीणाणं, सिद्धाणं अरहओ नमो। सद्द जिणपन्नत्तं, पच्चक्खामि अ पावगं ॥१६॥
અર્થ - સર્વ દુઃખ ક્ષય થયાં છે જેમનાં એવા સિદ્ધોને તથા અરિહતેને નમસ્કાર થાઓ, જિનેશ્વરએ કહેલું તત્વ હું સહું છું, પાપકર્મને પચ્ચખું છું. ૧૬ नमुथ्थु धुयपावाणं, सिद्धाणं च महेसिणं । संथारं पडिवज्जामि, जहा केवलिदेसि ॥१७॥
અર્થ :- જેમનાં પાપ ક્ષય થયાં છે એવા સદ્ધોને તથા મહા ઋષિઓને નમસ્કાર થાઓ, જેવી રીતે કેવળીએ બતાવ્યા છે - તે સંથારો હું અંગીકાર કરું છું. ૧૭ जं किंचिवि दुचरिअं,
तं सव्वं वासिरामि तिविहेणं । सामाइयं च तिविहं, करेमि सव्वं निरागारं ॥१८॥
અર્થ :- જે કઈ પણ ખોટું આચર્યું હોય તે સર્વને મન,