________________
પન્ના સંગ્રહ
११७
અર્થ :- રાગને, બંધને તથા દ્રષને, હર્ષને, રાંકપણાને, ચપળપણને, ભયને, શેકને, રતિને અને અરતિને હું સિરાવું છું. ૨૨ ममत्तं परिवज्जामि, निम्मिमत्तं उवढिओ। आलंबणं च मे आया, अवसेसं च वासिरे ॥२३॥
અર્થ - મમતા રહિતપણમાં તત્પર થયો છતે હું મમતાને ત્યાગ કરૂં છું, વળી મને આત્મા આલંબન ભૂત છે, બીજા સર્વ પદાર્થને સિરાવું છું. ૨૩ आया हु महं नाणे, आया मे देसणे चरिते अ। आया पञ्चक्खाणे, आया मे संजमे जोगे ॥२४॥
અર્થ - મને જ્ઞાનમાં આત્મા, દર્શનમાં અને ચારિત્રમાં આત્મા, પચ્ચખાણમાં આત્મા અને સંજમ જેગમાં મને આત્મા નિશ્ચ (આલંબન) થાઓ. ૨૪ एगो वचइ जीवा, एगो चेवुववज्जइ । एगस्स चेब मरणं, एगो सिज्झइ नीरओ ॥२५॥
અર્થ - જીવ એકલે જાય છે, નકકી એકલે ઉપજે છે, એકલાને જ મરણ પણ થાય છે, અને કર્મરહિત થયે છતે . એકલેજ સિદ્ધ થાય છે. ૨૫