________________
આઉર પચ્ચક્ખાણુ પયજ્ઞો
અર્થ:- પ્રાણીના વધ, જૂહુ બાલુ અન્તાદાન, અને પરસ્ત્રીના નિયમ કરવાવડે, તેમજ વળી પરિમાણ રહિત ઇચ્છાનો નિયમ કરવા વડે પાંચ અનુત્રતા એટલે નિયમે થાય છે. ૩
૧૦૮
जं च दिसावेरमणं, अणत्थदंडाउ जं च वेरमणं । देसावगासियं पि य, गुणवयाइं भवे ताई તારૂં
કા
અર્થ :- જે દિવિરમણ વ્રત, અને વળી અનથ ડ થકી નિયતા વુ તે અન દંડ વિરમણું, વળી દેશાવગાસિક પણ (મળી) તે ત્રણ ગુણવતા કહેવાય છે. ૪ भोगाणं परिसंखा, सामाइय- अतिहि संविभागेो य । पासडविही उ सघो, चउरा सिक्खाओ वृत्ताओ ॥५॥
ાય :– ભાગ ઉપભાગનુ પરિમાણ, સામાયિક વળી અતિથિસ વિભાગ અને પોષવિવિધ પણ એ સર્વ' (મળી) ચાર શિક્ષાવ્રત રહેલા છે. ૫
आसुक्कारे मरणे, अच्छिन्नाए अ जीविआसाए । नाएहि व अमुक्को, पच्छिमसंलेहणमकिच्चा ॥ ६॥
અર્થ :- ઉતાવળુ' મરણ થવાથી, જીવિતવ્યની આશા નહિ તૂટવાથી, અથવા સ્વજનાએ (સલેખના કરવાની) રજા નહિ આપવાથી છેવટની સ‘લેખના કર્યો વિના. ૬