SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ પન્ના સંગ્રહ ૧૯ आलाइय निस्सल्लो, सघरे चेवारहित्तु संथारं । जइ मरइ देसविरओ, तं वुत्तं बालपंडिअयं ॥७॥ અર્થ :- શલ્ય રહિત થઈ પાપ આલેવીને અને પિતાના ઘરને વિષે નિશ્ચ સંથારા ઉપર ચઢીને જે દેશવિરતિ છતે મરે તે તે બાલપંડિત મરણ કહેવાય. ૭ जो भत्तपरित्राए, उवक्कमा वित्थरेण निद्दिठा। सो चेव बालपंडिय,-मरणे नेओ जहाजुग्गं ॥८॥ અર્થ :- જે વિધિ ભક્તપરિજ્ઞાને વિષે વિસ્તારથી બતાવેલે છે તે નક્કી બાલપંડિત મરણને વિષે યથાયોગ્ય જાણ. वेमाणिएसु कप्पा, वगेसु निअमेण तस्स उववाओ। नियमा सिज्झइ उक्को,-सएण सो सत्तमंमि भवे ॥९॥ અર્થ :- કપિપપન્ન વૈમાનિક (બાર) દેવલેકને વિષે નિશ્ચય કરીને તેની ઉત્પતિ થાય છે, અને તે ઉત્કૃષ્ટથી નિશ્ચય કરી સાતમાં ભવને વિષે સિદ્ધ થાય છે. ૯ इय बालपंडियं हाइ, मरणमरिहंतसासणे दिटुं। इत्तो पंडियपंडिय, मरणं वुच्छं समासेणं ॥१०॥ અર્થ જિનશાસનને વિષે આ બાલપંડિત મરણ કહેલું કે છે. હવે પંડિત પંડિત મરણ સંક્ષેપમાં કહું છું. ૧૦
SR No.023101
Book TitlePayanna Sangraha Bhashantar
Original Sutra AuthorN/A
AuthorVijayjinendrasuri
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year1986
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, agam_chatusharan, agam_aaturpratyakhyan, agam_mahapratyakhyan, agam_bhaktaparigna, & agam_anykaalin
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy