SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ મહાપરચખાણ પયો सम्म में सबभूएसु, बेरं मज्झ न केणइ। खामेमि सबजीवे, खमामि अहं सघजीवाणं ॥४॥ અર્થ - મારે સર્વ જીવન વિશે સમતા છે, મારે કોઈની સાથે વેર નથી, હું સર્વ જીવને ખમું છું, અને સર્વ જીવને ખાવું છું. ૧૪૧ एअं पञ्चक्खाणं, अणुपालेऊण सुविहिओ सम्म । वेमाणिओ व देवा, हविज्ज अहवावि सिज्झिज्जा ॥-४२॥ અર્થ - સુવિહિત સાધુ એ પચ્ચકખાણ સમ્યફ પ્રકારે પાળીને વૈમાનિક દેવ થાય અથવા સિદ્ધિ પામે. ૧૪૨ ॥ इति महापञ्चक्खाणपइण्णं सम्मत्तं ॥
SR No.023101
Book TitlePayanna Sangraha Bhashantar
Original Sutra AuthorN/A
AuthorVijayjinendrasuri
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year1986
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, agam_chatusharan, agam_aaturpratyakhyan, agam_mahapratyakhyan, agam_bhaktaparigna, & agam_anykaalin
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy