SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ પથના સહ , , , ૧૫ जइ इच्छसि नित्थरिऊ, सब्वेसि चेव पावकम्मा । વિ-વાળનાથ-હંસા, चरित्त-भावुज्जुओ जग्ग ||१३७॥ ' અર્થ :- જે સર્વ પાપકર્મને ખરેખર નિસ્તેરવાને ઈરછે છે, તે જિન વચન, જ્ઞાન, દર્શન, ચારિત્ર અને ભાવ વિશે ઉદ્યમવંત થવાને જાગૃત થા. ૧૩૭ दंसण-नाण-चरित्तं, तवे अ आराहणा चकबंधा। સા વેવ દેશ તિવા ઉોસ મજાન નન્ના રૂડા અથ – દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ એમ આરાધના ચાર ભેદે થાય, વળી તે આરાધના ૧ ઉત્કૃષ્ટ, ૨ મધ્યમ ૩ જાન્ય એમ ત્રણ ભેદે થાય. ૧૩૮ आराहेऊण विऊ उक्कोसाराहणं चउक्खधं । कम्मरयविप्पसुक्को, तेणेव भवेण सिज्झिज्जा ॥१३९॥ અર્થ - પંડિત પુરૂષ ચાર ભેદ વાળી ઉત્કૃષ્ટ આરાધનાને આરાધીને કર્મ રજ રહિત થઈને તેજ ભાવે સિદ્ધિ પામે. ૧૩૯ आराहेऊण विऊ, जहन्नमाराहणं चउर्खधं । सेचट्ट-भव-ग्गहणे, परिणामेऊण सिज्झिज्जा ॥१४०॥ અર્થ :- પંડિત પુરૂષ ચાર ભેદે જઘન્ય આરાધનાને આરાધીને સાત અથવા આઠ ભવ સંસારમાં કરીને મુક્તિ પામે. ૧૪૦
SR No.023101
Book TitlePayanna Sangraha Bhashantar
Original Sutra AuthorN/A
AuthorVijayjinendrasuri
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year1986
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, agam_chatusharan, agam_aaturpratyakhyan, agam_mahapratyakhyan, agam_bhaktaparigna, & agam_anykaalin
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy