________________
૧૦૪
મહાપચ્ચકખાણ પડ્યો धीर पडागाहरणं, करेह जह तंमि देसकालंभि । सुत्तत्थमणुगुणंता, थिइ-निचल-बद्ध-कच्छाओ॥१३४॥
અર્થ :- હે ધીર ! જેમ તે દેશ કાલને વિષે સુભટ જયપતાકાનું હરણ કરે તેમ સૂત્રાર્થને અનુસરતે અને સંતેષ રૂપી નિશ્ચલ સન્નાહ (બખ્તર) પહેરીને સજજ થએલે તું જયપતાકાનું હરણ કર. ૧૩૪
चत्तारि कसाए, तिनि गारवे पंच इंदिअग्गामे । हंता परीसहचमू, हराहि आराहणपडागं ॥१३५॥
અર્થ :- ચાર કષાય, ત્રણ ગારવ, પાંચ ઇન્દ્રિયને સમૂહ અને પરિસહ રૂપી ફેજને હણીને આરાધનારૂપ જયપતાકાને તું હરણ કર. ૧૩૫
માડા દર વિંતિજ્ઞા,
जीवामि चिरं मरामि व लहुंति। जइ इच्छसि तरि जे, संसारमहाअहिमपारं ॥१३६॥
અર્થ :- હે આત્મા! જે તું અપાર સંસાર રૂપી મહેદધિ (મહાસાગર) તરવાને ઈચ્છા રાખતા હોય તે હું ઘણું જીવું અથવા શીવ્ર મરણ પામું એવું નિશ્ચ વિચારીશ નહિ. ૧૩૬