SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ પથબ્રા સંગ્રહ ૧૦૩ સંસાર-મન-મક, વિઝ-વ૮-વસીય-વરાછાડ્યો हंतूण मोहमल्लं, हराहि आराहण-पडागं ॥१३०॥ અર્થ :- સંસારરૂપી રંગ ભૂમિકામાં ધીરજરૂપી બલ અને ઉદ્યમરૂપી સન્નાહ (બખ્તર) પહેરી સજ્જ થએલે તું મેહ રૂપી મલને હણીને આરાધના રૂપી જય પતાકા હરણ કર. ૧૩૦ पाराणगं च कम्मं, खवेइ अन्नं नवं तु न विणाइ । कम्मकलंकलिवल्लिं, छिंदइ संथारमारूढा ॥१३१॥ અર્થ - વલી સંથારામાં રહેલા સાધુ જૂનાં કર્મ ખપાવે છે નવાં કર્મ બાંધતા નથી અને કર્મ વ્યાકુળતા રૂપી વેલડીને છેદે છે. ૧૩૧ आराहणावउत्तो, सम्मं काऊण सुविहिओ कालं । उक्कोसं तिनि भवे, गंतूण लभिज्ज निवाणं ॥१३२॥ અર્થ :- આરાધનાને વિષે સાવધાન એ સુવિહિત સાધુ સમ્યફ પ્રકારે કાલ કરીને ઉત્કૃષ્ટ ત્રણ ભવ અતિક્રમીને નિર્વાણ (મોક્ષ) પામે. ૧૩૨ धीर-पुरिस-पन्नत्तं, सप्पुरिस-निसेविअं परम-घोरं । ओइण्णा हु सि रंगं, हरसु पडागं अविग्घेणं ॥१३३॥ અર્થ - ઉત્તમ પુરૂષએ કહેલું, સપુરૂષોએ સેવેલું ઘણું જ આકરું અણસણ કરીને નિર્વિઘપણે જયપતાકા મેળવ. ૧૩૩
SR No.023101
Book TitlePayanna Sangraha Bhashantar
Original Sutra AuthorN/A
AuthorVijayjinendrasuri
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year1986
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, agam_chatusharan, agam_aaturpratyakhyan, agam_mahapratyakhyan, agam_bhaktaparigna, & agam_anykaalin
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy