________________
પયRા સંગ્રહ
૧૦૧ समुइनवेअणो पुण, समणो हियएण किंपिचितिज्जा। आलंबण ई काई, काऊण मुणी दुहं सहइ ॥१२२॥
અર્થ :- વળી જેને વેદના ઉત્પન્ન થઈ છે એવા સાધુ હૃદયવડે કાંઈક ચિંતવે, અને કાંઈક આલંબન કરીને તે મુનિ દુઃખને સહન કરે. ૧૨૨ बेअणासु उइन्नासु, किमेस जं निवेअए । किं वा आलंबणं किच्चा, तं दुक्खमहि आसए ॥१२३॥
અથ :- વેદનાઓ ઉત્પન્ન થયે છતે આ તે શી વેદના ! એમ જાણી ખમે અથવા કાંઈક આલંબન કરીને તે દુઃખની વિચારણા કરે. ૧૨૩ अणुत्तरेसु नरएसु, वेअणाओ अणुत्तरा । पमाए वट्टमाणेण, मए पत्ता अणंतसो ॥१२४॥
અર્થ :- પ્રમાદમાં વર્તતા મેં ઉત્કૃષ્ટ નરકોને વિશે ઉદ્ભૂકી વેદનાએ અનંતી વાર પામી છે. ૧૨૪ मये कयं इमं कम्म, समासज्ज अबोहि । पोराणगं इमं कर्म, मए पत्तं अणंतसो ॥१२५॥
અર્થ :- અધિપણું પામીને મેં આ કર્મ કર્યું, આ જૂનું કર્મ હું અનંતીવાર પામે છું. ૧૨૫