________________
મહાપચ્ચકખાણ પયો અર્થ - સિદ્ધ મને મંગલ છે અને સિદ્ધ મારા દેવ છે સિદ્ધની સ્તુતિ કરીને હું પાપ સિરાવું છું. ૧૧૭ आयरिया मंगलं मज्झ, आयरिआ मज्झ देवया । आयरिए कित्तइत्ताणं, वोसिरामित्ति पावगं ॥११॥
અર્થ :- આચાર્ય અને મંગલ છે, આચાર્ય મારા દેવ છે, આચાર્યની સ્તુતિ કરીને હું પાપ વોસિરાવું છું. ૧૧૮ उवज्झाया मंगलं मज्झ, उवज्झाया मज्झ देवया । उवज्झाए कित्तइत्ताणं, वोसिरामित्ति पावगं ॥११९॥
અર્થ - ઉપાધ્યાય અને મંગલ છે અને ઉપાધ્યાય મારા દેવ છે, ઉપાધ્યાયની સ્તુતિ કરીને હું પાપ સિરાવું છું. ૧૧૯ साहू अ मंगलं मज्झ, साहू अ मज्झ देवया । साहू य कित्तइत्ताणं, वोसिरामित्ति पावगं ॥१२०॥
અર્થ :- સાધુ મારે મંગલિક છે, સાધુ મારા દેવ છે, સાધુ મહારાજની સ્તુતિ કરીને હું પાપને વોસિરાવું છું. ૧૨૦ सिध्धे उपसंपत्तो, अरहंते केवलित्ति भावेण । इत्तो एगयरेण वि, पएण आराहओ होइ ॥१२१॥
અર્થ - સિદ્ધોને, અરિહંતેને, અને કેવલીને ભાવ વડે આશરે લઈને અથવા એ મહેલા ગમે તે એક પદ વડે આરાધક થાય છે. ૧૨૧ ;