________________
પન્ના સંગ્રહ
અર્થ :- આ પચ્ચકખાણ રોગથી પીડાએલે માણસ આપદાને વિષે ભાવવડે અંગીકાર કરજો અને બોલતે સમાધિ पामे छ. ११३ . एअसि निमित्तमि, पञ्चक्खाऊण जइ करे कालं । तो पच्चक्खाइअव्वं, इमेण इक्केणवि पएणं ॥११४॥
અર્થ :- એ નિમિત્તને વિષે જે કઈ માણસ પચ્ચકખાણ કરીને કાલ કરે તે આ એક પણ પદવડે પશ્ચકખાણ કરાવવું. ૧૧૪ मम मंगलमरिहंता, सिद्धा साहू सुअंच धम्मो अ । तेसि सरणावगओ, सावज्जं वोसिरामिति ॥११५॥
मर्थ :- भने भति , सिद्ध, साधु, श्रुत मने यम से મંગલ છે, તેમનું શરણ પામેલે હું સાવઘ (પાપકર્મ) ને वासिराई छु. ११५ .. अरहंता मंगलं मज्झ, अरहंता मज्झ देवया । अरहंते कित्तइत्ताणं, वासिरामित्ति पावगं ॥११६॥
અર્થ :- અરિહંતે મને મંગલ છે અને અરિહંત મારા દેવ છે, અરિહંતેની સ્તુતિ કરીને હું પાપ વોસિરાવું છું. ૧૧ सिद्धा य मंगलं मज्झ, सिद्धा य मज्झ देवया । सिद्धे अ कित्तइत्ताणं, वोसिरामित्ति पावगं ॥११७॥