________________
મહાપચ્ચક્રૃખાણુ યજ્ઞો
जं अन्नाणी कंमं, खवेइ बहुयाई वासाडीहि । તું નાળી તિત્નેિ ગુત્તો, આવે ઝામિત્તેળ
૦ા
અર્થ :- અજ્ઞાની ઘણા ક્રોડ વર્ષે કરીને જે કમ ખપાવે છે. તે કમને ત્રણ ગુપ્તિએ ગુપ્ત છતા જ્ઞાની પુરૂષ એક શ્વાસેાશ્વાસ માત્રમાં ખપાવે છે. ૧૦૨
न हु मरणंमि उवग्गे, सक्को बारसविहा सुअखंधा । सव्वा अणुचितेउ, धणिय पि समत्थचित्तेण ॥ १०३ ॥
અર્થ :- ખરેખર મરણ પાસે આવ્યે છતે બાર પ્રકારનું શ્રુતસ્કંધ (દ્વાદશાંગી) સ` ' મજબુત પણ સમય ચિત્તવાલા માણસોથી ચિંતવી શકાય નહિ. ૧૦૩ इक्कंमिवि जैमि पए, संवेग कुणइ वीयरायमए । तं तस्स होइ नाणं, जेण विराग त्तणमुवेइ ॥ १०४ ॥
અર્થ :- વીતરાગના શાસનને વિષે જે એક પણ પદને વિષે જે સવેગ કરે છે તે તેનુ જ્ઞાન છે, જેનાથી વૈરાગ્ય પમાય છે. ૧૦૪
ાણી
इक्कंमिवि जंमि पए, संवेगं कुणई वीयरायमए सो तेण मोहजाल, छिंदइ अझपओगेण ॥१०५॥ અર્થ :- વીતરાગના શાસનને વિષે જે એક પણ પદને વિષે જે સંવેગ કરાય છે, તેનાથી તે માણસ મેહજાલને અભિપ્રાય