________________
७
પયના સંગ્રહ વિશેષ (અધ્યાત્મગ) વડે છેદે છે. ૧૦૫ इक्कमिवि जमि पए, संवेगं कुणइ वीयरायमए । वच्चइ नरो अभिक्खं, तं मरणं तेण मरिअव्वं ॥१०६॥
અથ – વીતરાગના શાસનને વિષે જે એક પણ પદને વિષે જે સંવેગ કરે છે, તે પુરૂષ નિરંતર વૈરાગ્ય પામે છે. તે કારણથી સમાધિ મરણે તેણે મરવું. ૧૦૬ जेण विरागो जायइ, तं तं सबायरेण कायव्वं । मुच्चइ इह संवेगी, अणंतओ होइ असंवेगी ॥१०७॥
અર્થ :- જેનાથી વૈરાગ્ય થાય છે તે કાર્ય સર્વ આદરવડે કરવું જોઈએ. અહિઆ સંવેગી જીવ સંસારથી મુક્ત થાય છે અને અસંગી જીવને અનંતે સંસાર થાય છે. ૧૦૭ धम्मं जिणपन्नत्तं, सम्ममिणं सदहामि तिविहेणं । તસ-થાવર-૩-હિ, પંથે નિવાબનારસ ૦૮ના
અર્થ - જિનેશ્વર ભગવાને પ્રકાશે આ ધર્મ હું સમ્યક પ્રકારે ત્રિવિધ સદ્દઉં છું; (કારણ કે, તે ત્રસ અને સ્થાવર પ્રાણીને હિતકારક છે અને મેક્ષ નગરને રસ્તે છે. ૧૦૮ समणो मित्ति अ पढम, बीयं सवत्थ संजओ मित्ति। सव्वं चवोसिरामि अ, जिणेहिं जंजंच पडिकुटुं॥१०९॥
અર્થ - હું શ્રમણ છું એ પહેલું, સર્વ અર્થને સંયમી