________________
ભત્ત યન્નો
तं नाणदंसणाणं, चारिततवाण जिणपणीयाणं । जं आराहणमिणमा, आणाआराहणं विति ॥ ७॥
અર્થ :- તે જિનેશ્વરાએ કહેલા જ્ઞાન, દર્શન, ચારિત્ર ને તપ તેઓનું જે આરાધન તે જ અહિં આજ્ઞાનું આરાધન કહેલું છે. છ पवज्जाए अन्भुजओवि, आराहओ अहासुतं । अब्भुज्जयमरणेणं, अविगलमाराहणं लहइ ॥ ८ ॥
અર્થ :- દીક્ષા પાલનમાં તત્પર (અપ્રમત્ત) આત્મા પણ મરણને અવસરે સૂત્રમાં કહ્યા મુજબ આરાધના કરતા થો સંપૂર્ણ આરાધકપણું પામે,
तं अब्भुज्जयमरणं, अमरणधम्मेहिं वन्नियं तिविहं । भत्तपरिन्ना इंगिणि, पाओवगमं च धीरेहि ||९||
અર્થ :- મરણુ રૂપી ધર્મ નથી એવા ધૈય વતા (વીતરાગેા) એ તે ઉદ્યમવંતનું મરણ ૧ ભક્ત પરિજ્ઞા મરણુ, ૨ ઇગિની મરણ, અને ૩ પાદપાપગમ મરણુ એમ ત્રણ પ્રકારે કહેલું છે. ૯
भत्तपरिन्नामरणं, दुविहं सवियारमा य अवियारं । सपरक्कमस्स मुणिणा, संलिहियतणुस्स सवियारं ॥ १०॥