SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૫ અને ખાય છે બીજાઓને ખવડાવે છે. પંચમસ્વરનો સંગ્રહશીલ હોય છે. મર્પાલેક પૃથ્વીતિ, શૂરવી૨, ધૈવતનો માલિક દુ:ખી, ચો૨ અને ક્રૂર હોય છે. નિષાદવાળા કલહકારી અને ભટકનાશ હોય છે. આ રીતે સંગીતમાં દોષો તથા ગુણોનું વર્ણન આદિ મૂળ અને ટીકામાં ૨૫ષ્ટ હોવાથી ત્યાંથી જાણી લેવું. આઠ નામ : તે આઠ વિર્ભાક્તઓ દ્વારા જાણવા. નિર્દેશમાં પ્રથમવિર્ભાક્ત, ઉપદેશમાં બીજી વિર્ભાક્ત ક૨ણમાં ત્રીજા વિર્ભાત, સપ્રદાનમાં ચતુર્થાં વિર્ભાત. અપાદાનમાં પંચમી. સ્વસ્વામી સંબંધમાં ષષ્ઠી વિર્ભાક્ત આધા૨માં સપ્તમી. આમંત્રણમાં આઠમી વિર્ભાત. આ ૨ીતે આઠે વિર્ભાક્તઓમાં વિભકત કરેલા નામો જાણવા. જે કહેવાય તે વચન, અર્થાત્ વસ્તુને કહેનાર શબ્દનો અર્થ વ્યકત કરાય તે વિર્ભાક્ત, વચન વિíક્ત જાણવી. આમાં આખ્યાત વિર્ભાક્તનો સમાવેશ કર્યો નથી. આ વિભુંક્તઓ તીર્થંક૨ ૫૨માત્મા અને ગણ ધરોએ પ્રર્ણપત કરી છે. એક વાક્યમાં કર્તા, કર્મ કરણ અને સમ્પ્રદાનાદિનું
SR No.023100
Book TitleAnuyogdwar Sutra
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_anuyogdwar
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy