________________
૨૪
મધ્યમસ્વરમાં ઘેટો બોલે છે. બકુલ વૃક્ષના પુષ્પોના સમયે પંચમસ્વરમાં કોયલ બોલે છે. છઠ્ઠાશ્વરમાં શા૨શ બોલે છે. સાતમા(નિષાદ)સ્વ૨માં ક્રૌંચ બોલે છે.
અજીવનિશ્ચિત સાત સ્વરશે. મૃદંગમાંથી ષજસ્વ૨ નીકળે છે. ગોમુખીમાંથી રિષભ૨સ્વ૨... શંખની ધ્વનમાંથી ગાન્ધા૨૨સ્વ૨... ઝલરીમાંથી મધ્યમ સ્વ૨... મહામૈરીમાંથી સાતમો સ્વ૨...
ચામડાથી મંડાયેલી ગોધા વાજિંત્રમોંથી છઠ્ઠો સ્વર અને પટહમાંથી સપ્તમ સ્વ૨.
ષજ સ્વ૨નો મલક પૈસાદાર બને છે. સફળ બને છે. તેમ જ ગાયો, મિત્રો, પુત્રો અને સ્ત્રીઓને ગમે છે.
રિષભસ્વ૨નો માલિક સેનાપતિ બને છે. ધન, વસ્ત્ર, શુગંધ, અલંકાર અને સ્ત્રીઓનો વલ્લભ બને છે.
ગાંધારનો માલિક કલહપ્રય, કૃપણ. મધ્યમસ્વરનો માલિક, સુખપૂર્વક જીવન જીવે છે