SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ-૨ વિવેચના ૭૯ ૫ દશમાના અંતે ૧ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય.૧ = સંજવલન લોભ. અગ્યારમા ઉપશાંતમો ગુણસ્થાનકે ૫૯ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય-વેદનીય મોહનીય-આયુષ્ય-નામ-ગોત્ર-અંતરાય ૬ ૨ ૦ ૧ ૩૯ ૧ ૫ = ૫૯ નામ ૩૯ =પિંડપ્રકૃતિ ૨૧ - પ્રત્યેક ૫ - ત્રસ ૧૦ - સ્થાવર.૩. અગ્યારમાના અંતે ૨ નો અંત થાય છે. નામ - ૨ = પિંડ - ૨ = બીજું-ત્રીજું સંઘયણ બારમા ક્ષીણમોહ ગુણસ્થાનકના ઉપાલ્ય સમય સુધી ૫૭ ઉદયમાં હોય છે. જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય-વેદનીય-મોહનીય-આયુષ્ય-નામ-ગોત્ર-અંતરાય ૬ ૨ ૦ ૩૭ ૧ ૧ ૧ = પ૭ નામ.૩૭=પિંડપ્રકૃતિ ૧૯ - પ્રત્યેક ૫ - ત્રસ ૧૦ - સ્થા - ૩. પિંડ પ્રકૃતિ ૧૯= મનુષ્ય ગતિ -પંચેન્દ્રિય જાતિ-ઔદારિકશરીર- તૈજસશરીર.કાર્મણશરીર ઔદારિક અંગોપાંગ - ૧૭ સંઘયણ - ૬ સંસ્થાન - ૪ વર્ણાદિ – ૨ વિયોગતિ બારમાના ઉત્પા– સમયે બે પ્રકૃતિનો અંત થાય છે. દર્શનાવરણીય.૨=નિદ્રા - પ્રચલા. બારમા ક્ષીણમોહના અંત સમયે ૫૫ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય-વેદનીય-મોહનીય-આયુષ્ય-નામ-ગોત્ર-અંતરાય ૫ ૪ ૨ ૦ ૧ ૩૭ ૧ ૫ = ૫૫ નામ-૩૭=પિંડપ્રકૃતિ ૧૯ • પ્રત્યેક ૫ - ત્રસ ૧૦ - સ્થાવર.૩. બારમાના અંત સમયે ૧૪ નો અંત થાય તથા એક ઉદયમાં દાખલ થાય છે. જ્ઞાનાવરણીય ૫ - દર્શનાવરણીય ૪ - અંતરાય ૫ = ૧૪ નામ ૧ = જિનનામ કર્મ દાખલ થાય તેરમા સયોગિકેવલી ગુણસ્થાનકે ૪૨ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. વેદનીય - આયુષ્ય - નામ - ગોત્ર ૨ ૧ ૩૮ ૧ = ૪૨
SR No.023077
Book TitleKarmgranth 2 Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1997
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy