________________
७८
કર્મગ્રંથ-૨ વિવેચન ક્ષયોપશમ સમકિત સાતમા ગુણસ્થાનક સુધી જ હોવાથી સમ્યકત્વ મોહનીયનો અંત થાય છે. તથા પહેલા ત્રણ સંઘયણવાળા જીવો શ્રેણિ પ્રાપ્ત કરતા હોવાથી અંત થાય છે. છેલ્લા ત્રણ સંઘયણના ઉદયવાળા જીવોને સાતમાં ગુણસ્થાનકથી આગળનો પરિણામ પ્રાપ્ત થતો નથી.
આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનકે ૭૨ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય વેદનીય-મોહનીય-આયુષ્ય-નામ-ગોત્ર-અંતરાય
૬ ૨ ૧૩ ૧ ૩૯ ૧ ૫ = ૭૨ મોહનીય ૧૩ = સંજવલન.૪ કષાય-હાસ્યાદિ.૬ - ૩વેદ નામ ૩૯=પિંડ પ્રકૃતિ ૨૧ - પ્રત્યેક.૫ • સ. ૧૦ - સ્થા.૩
પિંડ પ્રકૃતિ ૨૧ = મનુષ્યગતિ - પંચેન્દ્રિય જાતિ - ઔદારિકશરીર-તૈજસશરીરકામણ શરીર - ઔદારિક અંગોપાંગ - પહેલાત્રણ સંધયણ - ૬ સંસ્થાન -૪ વર્ણાદિ - રવિહાયોગતિ.
પ્રત્યેક-૫ પરાઘાત - ઉચ્છવાસ - અગુરુલઘુ - નિર્માણ - ઉપઘાત સ્થાવર.૩= અસ્થિર - અશુભ - દુસ્વર. આઠમાના અંતે ૬પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય ૬=હાસ્યાદિ.૬.
નવમાં અનિવૃત્તિકરણ ગુણસ્થાનકે ૬૬ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય-વેદનીય-મોહનીય-આયુષ્ય-નામ-ગોત્ર-અંતરાય
૫ ૬ : ૨, ૭ ૧ ૩૯ ૧ ૫ = ૬૬ મોહનીય. ૭ = સંજવલન કષાય - ૩ વેદ. નામ.૩૯=પિંડપ્રકૃતિ ૨૧ - પ્રત્યેક.૫ ત્રસ ૧૦ સ્થા.૩ નવમાના અંતે ૬ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય ૬ =સંજવલન ૩ કપાય - ૩ વેદ.
દશમા સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે ૬૦ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય-વેદનીય મોહનીય-આયુષ-નામ-ગોત્ર-અંતરાય
૫ ૬ ૨ ૧ ૧ ૩૯ ૧ ૫ = ૬૦ મોહનીય.૧=સંજવલન લોભ નામ ૩૯ =પિંડપ્રકૃતિ ૨૧ - પ્રત્યેક.૫ - ત્રસ.૧૦ • સ્થા.૩.