________________
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
માટે દેખી શકાતી નથી. આ જગતમાં વિવિધતા અને વિચિત્રતા જે દેખાય છે તે બધી કર્મના કારણે જ છે. માટે કર્મ પણ છે.
૧૦
શરીર દ્વારા આત્માએ બાંધ્યું માટે કેટલાંક કર્મ શરીર વડે ભોગવવા પડે છે. શુભ અને અશુભ કર્મ બંને સાથે જ બંધાય. ૮ કર્મ પણ સાથે જ બંધાય. તેમાં પ્રધાનપણું ક્યારેક શુભનું હોય ક્યારેક અશુભનું હોય.
કર્મબંધના અત્યંતર હેતુ ૪ છે. (૧) મિથ્યાત્વ (૨) અવિરતિ (૩) કષાય (૪) યોગ.
કર્મ બાંધવામાં અત્યંતર હેતુ સાથે બાહ્ય હેતુ પણ હોય, જે ૫૪મી વિગેરે ગાથાઓમાં બતાવેલ છે. કેટલાક કર્મમાં અત્યંતર હેતુ સમાન હોવા છતાં બાહ્ય હેતુ ભિન્ન હોય છે. એટલે બાહ્ય હેતુના લીધે કર્મના બંધમાં અને ઉદયમાં તફાવત પડે છે.
નહિ.
કર્મગ્રંથકારોએ કર્મબંધના અત્યંતર ૪ હેતુ કહેલા છે. ૧લા ગુણસ્થાનકે ચાર હેતુથી કર્મ બંધાય
૨ થી ૫ ગુણસ્થાનકે ત્રણ હેતુથી કર્મ બંધાય
૫ થી ૧૦ ગુણસ્થાનકે બે હેતુથી કર્મ બંધાય ૧૧ થી ૧૩ ગુણસ્થાનકે ફક્ત એક યોગ હેતુથી કર્મ બંધાય. ૧૪માં ગુણસ્થાનકે એકપણ હેતુ હોય નહિ માટે કર્મબંધ થાય
તત્ત્વાર્થ આદિમાં કર્મબંધના ૫ હેતુ કહ્યા છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ...તે ગુણમાં આ પ્રમાણે
૧લા ગુણસ્થાનકે ૫ હેતુથી કર્મ બંધાય.
૨ થી ૫ ગુણસ્થાનકે ૪ હેતુથી કર્મ બંધાય.