________________
૧૬
(૫) પમા ગુણ. થી સીધો ૭મું પામે તે કાળી લીટીથી બતાવેલ છે. (૬) સાતમા ગુણસ્થાનકથી ઉપશમશ્રેણિ અને ક્ષપકશ્રેણિવાલો અનુક્રમે
૮મું, ૯મું અને ૧૦મું ગુણસ્થાનક પામે. તે લાલ લીટીથી
બતાવેલ છે. (૭) ૧૦માં ગુણસ્થાનકથી ઉપશમશ્રેણિવાલો ૧૧મું ગુણસ્થાનક પામે તે
બ્લ લીટીથી બતાવેલ છે. (૮) ૧૦મા ગુણસ્થાનકથી ક્ષપકશ્રેણિવાળો અનુક્રમે ૧૨-૧૩-૧૪મું |
ગુણસ્થાનક પામી મોક્ષ પામે તે લાલ લીટીથી બતાવેલ છે.
ચિત્ર પરિચય (પાછળનું પૃષ્ટ) અવરોહ (૧) ૧૨-૧૩-૧૪મા ગુણસ્થાનકથી પડે નહીં તેથી ચિત્રમાં અવરોહની
લીટી બતાવેલ નથી. ) (૨) ૧૧મા ગુણસ્થાનકથી કાળક્ષયે પડીને અનુક્રમે ૧૦મે-૯મે-૮મે
અને ૭મે અને ૬કે ગુણસ્થાનકે આવે છે. અને પતિત પરિણામી હોય તો પમે અને ૪થે ગુણસ્થાનકે આવે છે. તે લાલ લીટીથી
બતાવેલ છે. (૩) જો ભવક્ષયે પડે તો ૧૧-૧૦-૯-૮-૭-૬માંના કોઈપણ ગુણ૦ થી
પડી સીધો ૪થું ગુણસ્થાનક દેવલોકમાં પામે છે તે કાળી લીટીથી
બતાવેલ છે. (૪) ઉપશમસમ્યકત્વી ૪થા ગુણસ્થાનકથી ૨ જે આવી શકે છે તે T કાળી લીટીથી બતાવેલ છે. (૫) ૪થા ગુણસ્થાનકથી સીધો ઉપ. કે ક્ષાયો. સમ્ય૦થી ૧લું ગુણસ્થાનક |
પણ પામી શકે છે તે પણ કાળી લીટીથી બતાવેલ છે. ૩જા
ગુણ૦ થી ૧લે પણ આવી શકે છે તે કાળી લીટીથી બતાવેલ છે. (૬) ૪થા ગુણસ્થાનકથી ૩જે આવી શકે છે તે બ્લ લીટીથી બતાવેલ છે. (૭) ૬ઠ્ઠા-પમા-૪થા તથા ૨જા ગુણસ્થાનકથી ૧લા ગુણસ્થાનકને સીધો
પામે છે. તે બ્લ લીટીથી બતાવેલ છે.