________________
0
આ ગ્રંથ પ્રકાશનમાં દ્રવ્ય સહાયક મહાનુભાવોની નામાવલિ યુગ દિવાકર, દ્રવ્યાનુયોગના અજોડજ્ઞાતા, સંઘનાયક પ.પૂ. આ. ભ. શ્રી ધર્મસૂરીશ્વરજી મ.સા. ના પટ્ટપ્રભાવક સાહિત્યકલારત્ન પ.પૂ. આચાર્યદેવશ્રી યશોદેવસૂરીશ્વરજી મ.સા. ના આજ્ઞાવર્તિની દીર્ઘસંયમી પ.પૂ. સા. શ્રી કમળાશ્રીજી મ.સા. ના શિષ્યરત્ના પ.પૂ. સા. શ્રી સ્નેહલત્તાશ્રીજી મ.સા., પૂ.પૂ. સા. શ્રી યશોધર્માશ્રીજી મ.સા., પ.પૂ. સા. શ્રી શાશ્વતયશાશ્રીજી મ.સા., પ.પૂ. સા. શ્રી શાશ્વતધર્માશ્રીજી મ.સા., પ.પ. સા. શ્રી જિનયશાશ્રીજી મ.સા. આદિની પ્રેરણાથી.
શ્રી સંભવનાથ જૈન શ્વે. મૂર્તિપૂજક સંઘ, જામલીગલી, બોરીવલી, મુંબઈ.
* ૫.પૂ. આ. ભ. શ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ.સા. ના વિનયી શિષ્યરત્ન પ. પૂ. પંન્યાસ પ્રવર શ્રી હર્ષસાગરજી મ.સા. ના આચાર્યપદ પ્રદાન નિમિત્તે અ.સૌ. ડાહીબેન વાડીલાલ ધરમચંદ વોરા - ટીંટોઈ
હસ્તે - પ્રકાશભાઈ, જાગૃતિબેન, ડૉ. કમલેશભાઈ
* શ્રીપ્રકાશભાઈ બી. શાહ, મલાડ, મુંબઈ.
પ.પૂ. આચાર્યદેવ શ્રી મહાબલસૂરીશ્વરજી મ.સા. ની ઉપકારની સ્મૃતિમાં અ.સૌ. સુધાબેન ઓચ્છવભાઈ શાહ,
* શ્રી ઋષભ જિન મહિલા મંડળની બહેનો તરફથી-વાલકેશ્વર, મુંબઈ. * અ.સૌ. ભારતીબેન સંપતરાય - બોરીવલી.
* પન્નાબેન વિનોદભાઈ શાહ - અમદાવાદ.
* પાદરલીભવન ધર્મશાળાની આરાધક બહેનો તરફથી - પાલીતાણા. * કૃતિબેન સતીષભાઈ - જામલીગલી, બોરીવલી. * અ.સૌ. રેખાબેન મહેન્દ્રભાઈ ગાંધી - દહિંસર
* અ.સૌ. જ્યોતિબેન યશ્વિનભાઈ કાપડી, હસ્તે – હાર્દિક,વિશાલ, પ્રાચી. * અ.સૌ. કલ્પનાબેન વિરેન્દ્રભાઈ શાહ - વાલકેશ્વર, મુંબઈ.
અ.સૌ. ભારતીબેન પ્રવિણચંદ્ર શાહ - સંઘાણી એસ્ટેટ, ઘાટકોપર. * અ.સૌ. શોભાબેન પ્રમોદભાઈ શાહ - બોરીવલી. * અ.સૌ. જાગૃતિબેન અનિલકુમાર શાહ - ખાનપુર, અમદાવાદ.