________________
૧૦૨
૭૫
O
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
નામકર્મના ભેદ પિંડ પ્રકૃતિ ૧૪ ૩૮ ૬૫ ૭૫ ત્રસાદિ ૧૦ ૧૦ ૧૦ ૧૦. સ્થાવરાદિ ૧૦ ૧૦ ૧૦ ૧૦. પ્રત્યેક ૮ ૮ ૮ _૮
૪૨ ૬૭ ૯૩ ૧૦૩ --તy-૩વંગ, વંથ-સંપાયન સંધયા | સંતા-વા-ધ-ર-રાસ-પુપુષ્યિ-વિહાલારૂં ૨૪ |
શબ્દાર્થ : તપુર્વ = શરીર અને અંગોપાંગ, સંધાયાળિ = સંઘાતન, વિહાર્ડ = વિહાયોગતિ.
ગાથાર્થ ઃ ગતિ-જાતિ-શરીર-અંગોપાંગ-બંધન-સંઘાતન-સંઘપણસંસ્થાન-વર્ણ-ગંધ-રસ-સ્પર્શ આનુપૂર્વી-વિહાયોગતિ નામકર્મના (પિંડપ્રકૃતિના) મુખ્ય ભેદ છે. | ૨૪ //
વિવેચન : હવે નામકર્મ જણાવે છે તેના બેંતાલીસ ભેદ આ પ્રમાણે –
(૧) પિંડ પ્રકૃતિ : પેટા વિભાગવાળી પ્રકૃતિઓને પિંડપ્રકૃતિ કહેવાય છે. પિંડ એટલે સમૂહવાળી પ્રકૃતિ તે.
(૨) પ્રત્યેક પ્રકૃતિ જે પ્રકૃતિના કોઈ પેટાભેદ નથી તે પ્રત્યેક પ્રકૃતિ કહેવાય છે. તે બે પ્રકારે છે. (૧) સપ્રતિપક્ષ (૨) અપ્રતિપક્ષ પ્રત્યેક પ્રકૃતિ.
(૩) સપ્રતિપક્ષ પ્રત્યેક પ્રકૃતિ ઃ જે પ્રકૃતિને પોતાની વિરોધી પ્રકૃતિ છે તેને સપ્રતિપક્ષ પ્રત્યેક પ્રકૃતિ કહેવાય છે. જેમ કે ત્રણપ્રતિપક્ષી-સ્થાવર વિગેરે એટલે ત્રણ દશક અને સ્થાવર દશક કુલ ૨૦ પ્રકૃતિ સપ્રતિપક્ષ પ્રત્યેક પ્રકૃતિ છે.