________________
અવધુ ખોલી નયન
અબ જેવો
માલીક ભર ઉંઘમાં અને ઘરમાં લુટાલુંટ,
પૂજ્ય ગીરાજ શ્રી ચિદાનંદજી મહારાજે પદ બહેતેરી રચી છે. તેમણે રચેલા પ્રત્યેક પદો અધ્યાત્મના નિચેડ રૂપે છે. પૂ. આનંદઘનજી જેમ મહાન યેગી પુરૂષ હતા તેમ લગભગ દોઢસે વર્ષ પહેલા થએલા પૂ. ચિદાનંદજી પણ મહાન ચગી પુરૂષ હતા શ્રીગીરનારજી મહાતીર્થની ગિરિકંદરાઓમાં રહીને તેમણે અપૂર્વ ગ સાધના કરી હતી. સ્વવિરચીત પદ બહેરીને ૩૪માં પદમાં લખે છે કે,
અવધુ ખેલી નયન અબ છે, ઢગ મુદ્રિત કયા સે. અવધુ..
મેહ નિંદ સેવત તું ખેયા, સરવશ માલ અપાયું, પાંચ ચેર અજહુ તેય લુટત
તાસ મરમ નહિ જાણા, અવધુ. હે આત્મન જરા આંખ ખોલીને નિજ ઘરમાં નિહાળે આંખ મીંચીને સૂતા કેમ પડયા છો? અથત નિજ ઘરમાં જરા અવલોકન કરે ચેતનજી તમે મેહની નિંદમાં ઘસઘસાટ પોઢી રહ્યા છે પણ તે નિદ્રાને આધીન થઈને તમે તમારુ સર્વસ્વ માલ ખોઈ બેઠા છે. અને પાંચ ઈન્દ્રિ રૂપી ચેર હજી તમારા ઘરમાં આડે ધડે લુંટ ચલાવી રહ્યા. છે. અને ચેતનજી તમે હજી તે અંગેને મર્મ જાણી શકયા