________________
મૂળ મૂડી અને વ્યાજ
- ૪૧૧ ઘાતિ કર્મે છે અને વેદનીય કર્મ આયુકર્મ નામ અને ગોત્ર એ અઘાતી કર્મ છે. આત્માના ગુણનું ઘાત કરે તે ઘાતિ કહેવાય.
આત્મા જાગૃત બને તો આઠ કર્મની અપેક્ષાએ આત્મા ઘણે બલવાન છે. આત્મા જે સવળે પડે તો અંતર્મુહુર્તના કાળમાં કર્મોના ભુક્કા બોલાવી નાંખે અને આત્માને એ નિર્મળ બની જાય કે મૂળમૂડીના અને વ્યાજના કર્જમાંથી સદાકાળ માટે મુક્ત બનીને આત્માના અનંત વૈભવ રૂપ જ્ઞાન દર્શનાદિના ખજાનાને પામી પરમ પદને લેતા બની જાય.
જા