________________
અવધુ ખેલી નયન અબ જે
૪૧૩.
નથી માટે તમારા ઘરમાં આડેધડે લુંટ ચાલી રહી છે અને તમે મેહની ભર નિંદ્રામાં સૂતા પડયા છે તે તમારા માટે શોભતું નથી.
જેમ મકાન માલીક સૂત પડયે હોય અને ચોર લેકે તેના ઘરમાં લુંટ ચલાવી રહ્યા હોય છતા મકાન માલીક જે આંખ ન લે તે સવાર પડે તેને ભીખ માંગવાનો વખત આવે. તેમ ચેતનજીનું નિજ ઘર છે જેમાં પ્રદેશ પ્રદેશ અનંતા ગુણેને વાસ છે. છતા કર્મસત્તા નીચે એ ગુણે એવા દબાએલા પડયા છે કે અનંત ગુણ સમુદાયના ચેતનજી ધણી હેવા છતા વર્તમાનમાં તદન નિગુણી જેવા બની બેઠા છે.
ઘર માલીક જાગૃત હેાય તે ચેર કે એકદમ હિંમત નથી કરી શકતા. તેમ ચેતનજી જે સ્વરૂપમા જાગૃત હોય તે મહારાજાના સુભટને લુંટ ચલાવવામાં પાછા પડવું પડે છે.
બીજી ગાથામાં લખે છે કે – મળી ચાર ચંડાવ ચેકડી, મંત્રી નામ ધરાયા, .
પાઈ કેફ પીયાલા તહે,
સકલ મુલક ઠગ ખાયા, અવધુ.... કોઈ માન માયા અને લેભ એને ચંડાલ ચેકડી કહે. વામાં આવે છે. એ ચંડાલ ચેકડી જાણે મેહ રાજાના મંત્રી પદે છે. ચેતનજી જેવા ? ચેતનજીને મેહ રૂપી કેફી પદાર્થ પાઈને ચેતનજીના અસંખ્યાત પ્રદેશ રૂપી મુલકને આ ચંડાલ