________________
૩૧ ૦
મને વિજ્ઞાન
આત્મજ્ઞાન વિના રે એળે આયુષ ગયું રે
મૂઢમતિ શી કરે કુલકુલ......આવો રે .. હે આત્મન ! આ અપૂર્વ અવસર ફરીફરીને મળે એમ નથી. મનુષ્ય જન્મ એ અમૂલ્ય છે, પણ આત્મજ્ઞાન વિના આ અમૂલ્ય નરદેહ પણ હારી જવાય છે. અમૂલ્ય નરદેહ ધારણ. કરીને આત્મજ્ઞાન તે મેળવ્યું નહિ, તે આ મૂઢમતિ શેને કુલા કુલ કરે છે; (૨) બાળ તારું ડહાપણ રે, બૂડો ભવકૃપમાં રે,
કરી ઘણાં અન્યાય ને, અધર્મ અપાર. મુકિતને મારગ રે સુધસમ નહિ રે.... મૂઢમતિ ઘણે થયે રે ખુવાર..........આ રે...
કહે છે કે તારૂં ગમે તેવું ડહાપણ હોય, પણ તે ચુલામાં નાખ, અંતે ભવરૃપમાં બૂડી મર્યો ને! મનુષ્યભવમાં આવીને જે સંસારસાગર તરી ગયે હે તો ડહાપણ કામનું છે. બાકી તારૂં ડહાપણ કેઈ કામનું નથી.
બધી કલામાં શ્રેષ્ઠ ધર્મકલા છે. મનુષ્ય બધી કલામાં પરિપૂર્ણ થઈ ગયેલું હોય પણ ધર્મકલામાં પરિપૂર્ણ ન થે હોય તો, તે સંસાર તરી શકવાનો નથી, માત્ર પેટ ભરી. શકવાને છે. તે તે કુતરા, કાગડાએ ભરે છે.
દૃષ્ટાંત
એક ગામમાં એક ભાઈ નાવમાં બેસીને સામા ગામ તરફ જઈ રહ્યા હતા, જેમ દીવમાં હેડીમાં બેસીનેજ ગામમાં જવાય તેવું જ આ ગામ હતું. ભાઈ પિતે ગ્રેજ્યુએટ હતા,