________________
ગિરિરાજનાં આઠે શિખરી
૨૨૫ ઉદય હાય ત્યારે જ ધર્મોના ખેલ કાને પડે છે. જ્યારે અમુક દેશમાં જન્મેલાં મનુષ્યાને જિ ંદગીપય ંત અવા અપૂ લાભથી વ ́ચિત રહેવું પડે છે. તમારા ખુશ નશીબ છે કે એવા લાભને તમે પામી શકે છે, સાડા પચ્ચીસ જ આ દેશ અને ખત્રીશ હજાર અના` દેશ, તેમાં આ દેશમાં આપણે નખર લાગ્યા એતે આપણા મહાન પુણ્યના ઉદય કહેવાય.
રત્નની ખાણ જેવું જૈન કુળ
આ દેશમાં પણ ઉત્તમ કુળમાં મનુષ્ય ભવ મળવા એતે વળી અતિ દુલ ભ છે. આ દેશમાં પણ કેટલાંક એવા કુળ છે જેમાં દિવસ ઉગેને મારા ને કાપેાની જ વાત હાય. બિચારાં નિર્દોષ જીવેાના સંહાર માટે હાથમાં છરાને ચાકા ઝલવાની જ વાત હાય ! જ્યારે આપણા કોઈ મહાન પુણ્યના ઉદય કે જૈન જેવા શ્રેષ્ઠ કુળમાં જન્મ મળ્યેા છે. જે કુળમાં દિવસ ઉગે સામાયિક પ્રતિક્રમણ કરવાની માં દેરાસર જવાની વાત હેાય છે. જૈન કુળનાં બાળકો પણ મા-બાપને દેરાસર જતા જોઈને તરત કહે કે મા ! મારે પણ દેરાસર આવવુ છે. સાધુ મહારાજ શેરીમાં વહેારવા નિકળ્યા હાય તે ઘરમાં જઈને પેાતાની માને કહે મા ! મહારાજ શેરીમાં વહેારવા પધાર્યા છે આપણા ઘેર તેડી આવું ? આવા નાનપણમાં જ બચ્ચાઓમાં જે સંસ્કાર હાય છે તે પ્રભાવ સારા કુળમાં જન્મ મળ્યા તેના છે. જૈન કુળ એતા રત્નની ખાણ જેવુ' કુળ છે. રત્નની ખાણમાંથી જેમ રત્ન પાકે તેમ આ કુળ એવું શ્રેષ્ઠ છે કે જેમાંથી કોહીનૂર પાકે. જૈનકુળમાં જન્મેલાને શરૂઆતથીજ સંસ્કાર સારા મળ્યા હાય તે। કામ કાઢી જાય. બાળકને સારા સંસ્કારથી કેળવી લેવા જોઇએ અને કેળવી લેતા આવડે તે ખરેખર આ કુળમાંથી
૧૫