________________
૨૨૪
મનોવિજ્ઞાન
જીવનમાં સદ્ગુણની પ્રતિષ્ઠા કરવી નથી. જીવનમા સિદ્ધિ નથી તે પ્રસિદ્ધિ કયાંથી મળવાની છે ? દુર્ગં ધથી માનવી દૂર ભાગે છે પણ દુગુ ણથી દૂર ભાગતા નથી. દુર્ગુણાના તે! જાણે જીવનમાં સંચય કરે જાય છે. વ્યવહારમાં પણ ઘરમાં સૌ દ્રવ્યને સંચય કરે છે પણ કોઈ કચરાને ઘરમાં સંઘરતા નથી. કચરાને તે! સવારના ટાઈમે ખૈરાએ ઘરમાંથી વાસિંદુ કાઢીને બહાર ફેં કી દે છે. ખસ તેવીજ રીતે તમારે જીવનમાં સંચય જ કરવા હાય તો સદ્ગુણરૂપી દ્રવ્યને સંચય કરા પણ દુર્ગુ ણરૂપી કચરાને જીવનમાં સંચય ન કરો ! સારા કુળમાં જન્મ પામીને સદ્ગુણથી સમલંકૃત અનવું એમાંજ સુકુળની ખરી શેાભા છે.
મહાન પુણ્યાય
પહેલાં તેા જીવને મનુષ્ય ભવ મળવા દુલ ભ છે અને મનુષ્ય ભવ પણ પાછા આય દેશમાં મળવા અતિ દુર્લભ છે. ભરતક્ષેત્રમાં ફક્ત સાડા પચ્ચીસ જ આ દેશ છે, સામે ખત્રીશ હજાર અનાય દેશ છે. અમુક તા એવા દેશેા છે કે જેમાં જન્મેલાં લેાકા ઉંદરના અથાણામાં ઉપયાગ કરે છે અને મકોડાના ચટણીમાં પ્રયાગ કરે છે. પ્રાણી વધમા જેએ જરાએ અરેરાટી ન અનુભવતા હોય તેમને અનાય કહેવામાં આવે છે. અથવા ધ માર્ગોથી આઘા રહેનારા તે પણ અના, આ દેશમાં જન્મેલાં હાય અને નિઃશ'કપણે પાપ આચરતા હાય તે આય - દેશમાં જન્મેલાં હાવા છતાં અનાય, સમજવા અનાય દેશમાં જન્મેલાં હાય, પાપકમ થી પરાંગમુખ રહેનારા હાય તેા અનાય દેશમાં જન્મેલાં હેાવા છતાં સંસ્કારની અપેક્ષાએ આય સમજવા. તમને એવા દેશમાં જન્મ મળ્યા છે કે જ્યાં જિનવાણીના શ્રવણના તમને અવારનવાર સુચેાગ મળી આવે છે. મહાન પુણ્યને