________________
મનેાવિજ્ઞાન (પૂર્વાધ )
૧૧૩
જ્ઞાન
હોતી નથી. શ્રી ભરત ચક્રવતિ ષટખડનાં વૈભવના અધિપતિ હોવા છતાં તેમાં મનથી તદ્ન નિલે પ હતા અને તેનાજ પ્રભાવે તેએ આરિસાભુવનમાં કેવલજ્ઞાન પામ્યા અને વૈરાગ્યનુ જ કાઇ અદ્દભુત મહાત્મ્ય છે કે ભોગાને ભોગ વતા હેાવા છતાં નાની લેપ.તા નથી અને અજ્ઞાની પ્રતિ સમયે એકલી અંદરની લેાલુપતાથી અંધાતા હાય છે, ખસ આને જ વસ્તુ વિજ્ઞાન સાર કહેવામાં આવે છે. આટલું સમજાઈ જાય પછી કાંઈ સમજવાનું ખાકી રહેતું નથી.
રસ હાય ત્યાં મન રીઝે
જો જીવ એક મનને વશ રાખેતા અનંતભવે જે ન સાધી શકાયતે ક્ષણવારમાં સાધી શકાય. નવપદ્રુજીનાં ધ્યાનનાં પ્રભાવે મનને વશ કર્યું " શ્રીપાળ મહારાજાએ ! શ્રીપાળ મહારાજા આળીનાં નવ દ્વિવસ જ નહી પણ સદા સવંદા નવપદનુ ધ્યાન ધરનારા હતા. સંપત્તિના સમયે કે વિપત્તિના સમયે કયારે પણ શ્રીપાળ મહારાજા નવપદનાં લક્ષને ચૂકયા નથી. નવપદનું ધ્યાન એ તે એમની જી ંદગીના જાણે ધ્રુવ કાંટા હતા. આજે ઘણાં ભાવિક ઓળીનાં નવ દિવસેા દરમ્યાન નવપદની આરા ધના કરતા હેાય છે. નવપદનું ધ્યાન તા અહિને શ ધરવુ જોઈએ જીવનમાં શ્વાસેાશ્વાસની જેમ નવપદ વણાઈ જવા જોઈએ. નવપદના આલંબનથી મનને વશ કરી શકાય છે, પંચ પરમેષ્ઠિનાં સ્મરણથી પણ મનને વશ કરી શકાય. સ્વાધ્યાય સત્સંગ એ પણ મનને વશ કરવાના ઉપાયા છે. તેમાં સ્વાધ્યાયથી તા મનની ખૂબ સ્થિરતા કેળવાય છે. વૈરાગ્ય રસ પ્રધાન પુસ્તકાનું વાંચન મનન તેને સ્વાાય કહેવામાં આવે છે. માનવીનું મન હમેશાં રીઝે કયાં જેમાં રસ પડે તેમાં મન રીઝે