________________
૧૧૪
મનોવિજ્ઞાન છે આજે નાટક સિનેમામાં મનુષ્યોના મન ચોંટી રહે છે. કારણકે તેમાં રસ પોષાય છે. તેમાં મનુષ્યને આનંદ પડે છે. પણ તેમાં એટલું પણ ભાન નથી રહેતું કે એ આનંદ તામસી આનંદ છે અને તેમાં જે રસ પોષાય છે તેમાં એકલે. બિભત્સ રસ પિોષાય છે. જે બધાં રસમાં નબળામાં નબળે છે એ રસ એવો છે કે એમાં એકલે રાગ પિોષાય અને તેનાથી જીવને પ્રતિસમય નવાં કર્મોનું બંધ પડે. માટે આવા નબળાં રસ જીવનમાં પિષવા નહિ.
ઘણાં કહે છે કે મનને બે ઘડી બહેલાવા માટે નાટક સિનેમા જોવામાં વાંધે શું? પણ તેમા મનને બહેલાવવા જેવું છે જ શું? ઊલટું મનને બહેકાવવા જેવું છે. મનને બહેલાવવું હોય તે સ્વાધ્યાયાદિની શુભ પ્રવૃત્તિમાં મનને જોડી દેવું જોઈએ. જ્યાં રસ પડે ત્યાં મન રીઝે. સ્વાધ્યાયાદિમાં ગુરૂભગવંતનાં મુખેથી જિનવાણીનું શ્રવણ કરવામાં અપૂર્વ રસ પડે તેવું છે. અરે! એ તો સની લૂંટાલુંટ છે, મહાપુરુષે તે લૂંટાવવા જ બેઠા છે, તેમને કેઈલૂંટનારા મળતા નથી. પિતાના હૃદયનાં હીર નિચોવીને મહાપુરુષો ઉપદેશ આપતાં હોય છે. તેવા મહાપુરુષને તે જગત ઉપર મહાન ઉપકાર છે. જૈન ધર્મની પ્રત્યેક ધર્મકિયાઓમાં પણ રસ પડે તેવું છે, પણ આજે ઘણાને રસ પડતો નથી. તેનું કારણ એ છે કે જ્ઞાન માર્ગની ઉપાસના કર્યા વિના સીધા કિયામાં જોડાઈ જાય છે. ક્રિયામાં જોડાવવું ઘણું સારી વાત છે, પણ જેડે જ્ઞાન માર્ગની ઉપાસના હેવી જોઈએ. કારણકે માર્ગમાં પહેલું જ્ઞાન અને પછી અહિંસા છે, આજેક્ષિામાર્ગમાં આપણામાં દર સાલ લાખ રૂપિયા વપરાય છે. અને માણસો ક્રિયામાં જોડાય છે ખરા પણ જ્ઞાનના અભાવે મહિનાઓ સુધી ક્રિયા એ કર્યા પછી પણ તેમનામાં જે જાતનાં ધર્મના સંસ્કારે પડવા જોઈએ તે પડતા નથી. માટે જ્ઞાનમાર્ગના ઉદ્ધારની